International kite Festival 2025@Ahmedabad: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આકાશમાં રંગબેરંગી પતંગોનો મેળો, વિદેશી પતંગબાજોનું અમદાવાદમાં આગમન
International kite Festival 2025@Ahmedabad:અમદાવાદ ગુજરાતની આગવી ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો 11 જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. શહેરના રિવરફ્રન્ટ પર યોજાઈ...









